Online Attendance Gujarat Apk 1.7 for Android
App Apk Detail
Version: 1.7
Updated: 10 Dec 2022
Apk Size: 4.7 MB
Apk MD5: 4ECE411FC29FF19C94ED72564892ACBF
Whats New:
આ એપ અપડેટ 1.7 માં વિદ્યાર્થીના પરીક્ષાના માર્ક્સ એન્ટ્રી કરવા માટેનું મેનુ અને SSA ની મેઈન વેબસાઈટ ના નવા અડ્રેસ માટે પણ ઓટોમેટિક લોગીનની સુવિધા આપવામાં આવેલ છે. હવે આ નવા લોગીન બટન માં SSA માટેના જરૂરી બધા મેનુ આપવામાં આવેલા છે. યુટીલીટી મેનુ ની અંદર પરીક્ષા ના માર્ક્સ એન્ટ્રી કરવા માટેનું મેનુ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પણ ઘણા મેનુ આપવામાં આવેલા છે. આથી સર્વે શિક્ષક મિત્રોને તાત્કાલિક એપ અપડેટ કરી લેવા વિનંતી જેથી તમે તુરતજ નવી સુવિધાઓ નો લાભ લઇ શકશો.
Older Versions
1.7 (7) | 4.7 MB |
Top Apps
Similar Or Related