જૈન શ્રાવકની જયણાપોથી - Jain Shravak's Jayanapothi Apk 1.0.2 for Android

Older Versions

App Apk Detail

Version: 1.0.2

Updated: 03 Jun 2018

Apk Size: 4.9 MB

Apk MD5: 62623E018AF5EB939F3D95A16363ACF0

Whats New:

જૈનો ની અમ્મા જયણા.

જૈનો જિનપૂજા, જીવદયા અને જયણાને કુળદેવીની જેમ સન્માને છે
આજ ના આંધળા યુગ મા ઘણા લોકોને જયણા વિશે સામાન્ય માહિતી પણ હોતી નથી, જેમકે,
- પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને વ્હોરાવતી વખતે શુ કાળજી રાખવી જોેઇએ?
- માખી, માંકડ, વાંદા, ઉધઈ, ઈયળ તથા અન્ય જીવો ની જયણા
જૈનમ જયતિ શાસનમ ગ્રુપ દ્રારા એક ઉતમ એપ્લિકેશન બનાવામાં આવી છે જેનાથી આપણે રોજીંદા જીવનમાં થતી નાની-મોટી ભુલો અટકાવી અને જયણાનું સરસ રીતે પાલન કરી શકીએ

Older Versions

1.0.2 (4)4.9 MB

Top Apps