Khedut Mitra Krushi SMS Seva Apk
Apk Infos
Version | 2.2 |
Rating | 3.5/5, based on 14 votes |
Size | 6.7 MB |
Requires Android | Android 4.2+ (Jelly Bean) |
Author's Notes | "કૃષિ SMS સેવા" ગુજરાતની પ્રથમ-એક માત્ર કંપની 5 વર્ષથી કામ કરી રહી છે |
About Khedut Mitra Krushi SMS Seva APK
Table Of Contents
Description
"કૃષિ SMS સેવા" ગુજરાતની પ્રથમ અને એક માત્ર કંપની છે, જે ખેડૂતના મોબાઇલ ઉપકરણ પર સ્થાનિક ગુજરાતી અને ગુજલીશમાં SMS અને કોલ સેન્ટર મારફતે પાંચ વર્ષથી સંપૂર્ણ માહિતી પૂરી પાડે છે. ગુજરાતના ખેડૂત મિત્ર સમુદાય માટે એક માત્ર સ્થળ છે. અત્યાર સુધીમાં ૫ લાખથી વધારે ખેડૂતો અમારી SMS સેવાનો લાભ લઇ ચુક્યા છે."કૃષિ SMS સેવા" ની એપમાં કોઈપણ જાહેરાત કે પ્રોમોશનના ખલેલ વગર સાચી અને સંપૂર્ણ માહિતી પુરી પાડે છે.
અમારા સંદેશમાં જમીનની તૈયારીથી પાક લણણી સુધીનો સમાવેશ છે. સાથે સાથે દરેક પ્રકારના પાકની ઉંમર પ્રમાણે જેવાકે જમીનની તૈયારી, બીજની પસંદગી, બીજ દર, ડ્રિપ અને ફેર્ટીગેશન (ખાતર) નું ટાઈમ ટેબલ, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત નિયંત્રણ, ખેડૂતના ઉત્પાદનની સારી કિંમત મેળવવા માટે પસંદગીના માર્કેટ યાર્ડના (બજાર સમિતિ-APMC) ભાવ, સાથે ખેતીવાડી સમાચાર - આબોહવા તો ખરાજ અને ગુજરાતના સ્થાનિક કૃષિ નિષ્ણાતો અને વૈજ્ઞાનિક સાથે કોલ સેન્ટર સુવિધા ઉપલબ્ધ છે.
અમારા સભ્યોની જાણકારી માટે અમારી ટીમ રોજ બરોજ સ્થાનિક ખેતીવાડી સમુદાય, યુનિવર્સીટી અને સરકારી એજન્સી સાથે સક્રિય રહી પ્રાથમિક માહિતી મેળવે છે અને તમારા સુધી પહોંચાડે છે.
"કૃષિ SMS સેવા" - સારાંશ
૧૫૦ થી વધારે ખેતી-પાકને લગતી સંપૂર્ણ માહિતી મેળવવાનું એક જ સ્થળ!
સ્થાનિક ગુજરાતના જ કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ નિષ્ણાત અને સહાયક દ્વારા સંચાલન
પાક દીઠ વિવિધ વિગતો અને તબક્કાવાર માહિતી.
લણણી દિવસ અનુસાર પાકની ફેરબદલી કરી માહિતી મેળવી શકાય.
જમીનની તૈયારી,પાકની વાવણી તેમજ લણણી સુધીની તમામ માહિતી.
ટપક-ફુવારા-છુટા પિયત માટેની સમયસરની સંપૂર્ણ માહિતી.
ફર્ટિગેશન-ટપક પિયતના પાક પ્રમાણે સમય પત્રક
ખાતર,પાકમાં રોગ અને જીવાત અંગેના સલાહ સૂચનો.
આબોહવા ક્ષેત્ર મુજબ પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધારવા માટેના સમયાંતરે સૂચનો.
અધ્યતન કૃષિ ક્ષેત્રના સંશોધનની માહિતી.
તાલુકા પ્રમાણે સ્થાનિક હવામાનની આગાહી મુજબ કૃષિ સલાહ.
આકસ્મિક હવામાનના ફેરફાર મુજબની તત્કાલ જાણકારી.(જેવા કે માવઠા, પૂર, વાદળ કે વાવાઝોડા)
ખેડૂતની પસંદગીના માર્કેટયાર્ડના (બજાર સમિતિ - APMC ) પાક દર.
સ્થાનિક અને આંતર રાષ્ટ્રીય કૃષિ સમાચાર.
કૃષિનીતિ સાથે સંબધિત સરકારી યોજનાઓની માહિતી.
વોટ્સ એપ તેમજ ફેસબુક પર સીધો સંપર્ક.
“KRUSHI SMS SEVA” GUJARAT NI PRATHAM ANE EK MATRA COMPANY CHHE, JE KHEDUT NA MOBILE UPKARAN PAR STHANIK GUJARATI ANE GUJLISH MA SMS AND CALL CENTER MARFATE 5 VARSH SAMPURNA MAHITI PURI PADE CHHE. “KRUSHI SMS SEVA” GUJARAT NA KHEDUT MITRA SAMYDAY MATE EK MATRA STHAL CHHE. ATYAR SUDHIMA 5 LAKH THI VADHARE KHEDUTO AMARI SMS SEVA NO LAABH LAI CHUKYA CHHE.
"KRUSHI SMS SEVA" NI APP MA KOI PAN JAHERAT KE PROMOTION NA KHALEL VAGAR SACHI ANE SAMPURNA MAHITI PURI PADE CHHE.
AMARA SANDESH MA JAMIN NI TAIYARI THI PAAK LANANI SUDHI NO SAMAVESH CHHE. SATHE SATHE DAREK PRAKARNA PAAK NI UMMAR PRAMANE JEVA KE JAMIN NI TAIYARI, BIJ NI PASANDAGI, BIJ DAR, DRIP ANE FERTIGATION (KHATAR) NU TIME TABLE, NINDAN NIYANTRAN, ROG ANE JIVAAT NIYANTRAN. KHEDUT NA UTPADAN NI SARI KIMMAT MELAVAVA MATE PASANDAGI NA MARKET YARD NA (BAJAR SAMITI-APMC) BHAAV SATHE KHETIVADI SAMACHAR - AABOHAVA TO KHARAJ ANE GUJARAT NA STHANIK KRUSHI VAIGHYANIK ANE KRUSHI NISHNATO SATHE CALL CENTER SEVA UPLABDH.
AAMARA SABHYO NI JANKARI MATE AMARI TEAM ROJ BAROJ STHANIK KHETIVADI SAMUDAY, UNIVERSITY ANE SARKARI AGENCY SATHE SAKRIYA RAHI PRATHMIK MAHITI MELVE CHHE ANE TAMARA SUDHI PAHOCHADE CHHE
"KRUSHI SMS SEVA" SUMMARY
150 THI VADHARE KHETI-PAAK NE LAGATI SAMPURNA MAHITI MELVAVA NU EK J STHAL
STHANIK GUJARAT NA J KRUSHI VAIGYANIK, KRUSHI NISHNAT ANE SHAYAK DWARA SANCHALAN
PAAK DITH VIVIDH VIGATO ANE TABAKKAVAR MAHITI
LANANI DIVAS ANUSAR PAAK NI FER BADLI KARI MAHITI MELAVI SHAKAY
JAMIN NI TAIYARI PAAK NI VAVANI TEMAJ LANANI SUDHI NA TAMAM MAHITI
TAPAK-FUVARA-CHHUTA PIYAT MATE NI SAMAY SAR NI SAMPURNA MAHITI
50 THI VADHARE PAAK NA FERTIGATION-TAPAK PIYAT NA PAAK PRAMANE SAMAY PATRAK
KHATAR PAAK MA ROJ ANE JIVAAT ANGE NA SALAH SUCHANO
AABOHAVA XETRA MUJAB PAAK NI GUNVATTA ANE UTPADAN VADHARVA MATE NA SAMAYANTARE SUCHANO
TALUKA PRAMANE STHANIK HAVAMAN NI AAGAHI MUJAB KRUSHI SALAH
AAKASMIK HAVAMAN NA FERFAR MUJAB NI TATKAL JANKARI. JEVA KE MAVATHA, PUR, VADAL KE VAVAZODA
KHEDUT NI PASANDAGINA MARKET YARD NA (BAJAR SAMITI - APMC) PAAK DAR
WHAT'S APP TEMAJ FACEBOOK PER SIDHO SAMPARK
Latest updates
What's new in version 2.2
જલ્દી રજીસ્ટ્રેશન થઇ શકે, વ્યવસ્થિત સંદેશ સંચાલન અને સુચનાપત્ર સાથે, સંપર્ક સેતુમાં ગુજરાત કૃષિ ડિરેક્ટરી-વ્યાપાર ડિરેક્ટરી સંપર્ક સાથે આપની આંગળીના વેઢે, કૃષિ-વ્યાપાર ડિરેક્ટરીમાં પોતાની અને બીજાની નોંધણી કરી શકાય, ડાઉનલોડ પોસ્ટ અને વધારે.ભૂલો દૂર કરી. Faster Registration Process, Well Managed Message Content with Notification, Sampark Setu with Gujarat Krushi Directory, Vyapar Directory at Your Fingertips, Add Krushi-Vyapar Directory Listings, Download Posts and more.Bugs ClearedHow to install Khedut Mitra Krushi SMS Seva APK on Android phone or tablet?
Download Khedut Mitra Krushi SMS Seva APK file from ApkClean, then follow these steps:
Update Phone Settings
- Go to your phone Settings page
- Tap Security or Applications (varies with device)
- Check the Unknown Sources box
- Confirm with OK
Go to Downloads
- Open Downloads on your device by going to My Files or Files
- Tap the APK file you downloaded (ec.app.com.khedutmitra-v2.2-ApkClean.apk)
- Tap Install when prompted, the APK file you downloaded will be installed on your device.
Older Versions
2.2 (4) | 6.7 MB |
2.1 (3) | 6.5 MB |
Questions & Answers
Q: What is an APK File?
A: Just like Windows (PC) systems use an .exe file for installing software, Android does the same. An APK file is the file format used for installing software on the Android operating system.
Q: If I install an APK from this website, will I be able to update the app from the Play Store?
A: Yes, absolutely. The Play Store installs APKs it downloads from Google's servers, and sideloading from a site like ApkClean.net goes through a very similar process, except you're the one performing the downloading and initiating the installation (sideloading).
As soon as the Play Store finds a version of the app newer than the one you've sideloaded, it will commence an update.
Q: Why ApkClean.net can guarantee APK 100% safe?
A: Whenever someone wants to download an APK file from ApkClean.net, we'll check the corresponding APK file on Google Play and allow user download it directly (of course, we'll cache it on our server). If the APK file does not exist on Google Play, we'll search it in our cache.
Q: What are Android App permissions?
A: Apps require access to certain systems within your device. When you install an application, you are notified of all of the permissions required to run that application.
Don't hesitate to contact us if you have any questions or concerns.
(*) is required